Thursday, 26 February 2009

નવા કરારમાં પ્રભુ ઈસુ પોતાનાં વિષે શું કહે છે.

  • જીવનની રોટલી હું છું ------> યોહાન 6: 35
  • જગતનું અજવાળું હું છું ------> યોહાન 8: 12
  • ઈબ્રાહીમનો જ્ન્મ થયો તે પહેલાંનો હું છું ------> યોહાન 8: 58
  • હું બારણું છું ------> યોહાન 10: 9
  • હું ઉત્તમ ઘેટાપાળક છું ------> યોહાન 10: 11
  • પુનરુત્થાન તથા જીવન હું છું ------> યોહાન 11: 25
  • માર્ગ, સત્ય તથા જીવન હું છું ------> યોહાન 14: 6
  • હું ખરો દ્રાક્ષવેલો છું ------> યોહાન 15: 1
  • હું આલ્ફા તથા ઓમેગા છું ------> પ્રકટીકરણ 1: 8
  • પ્રથમ તથા છેલ્લો છું ------> પ્રકટીકરણ 1: 17
  • હું જીવંત છું ------> પ્રકટીકરણ 1: 18
  • હું પ્રભાતનો પ્રકાશિત તારો છું ------> પ્રકટીકરણ 22: 16
Phrase Search / Concordance
Words/Phrase To Search For
(e.g. Jesus faith love, or God of my salvation, or believ* ever*)